ભાવનગર

અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જન જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમસર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાચી ારની ધરપડા ટાળવા માટે નાસતા ફરતા બારોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી કેળ એલ.સી.બી. ટીમે ઘારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૩૨૧૮૨૨૦૫૦૭/૨૦૨૨, આઇ.પી.સી. ગત ૩૪૩,૩૪૬ તથા પોસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાને આરોપી છેલ્લા બેંક માસથી પોતાની પ્રવેસરની પરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેજ મજકુર આરોપીનું નામ કોર્ટમાંથી સી.આર.પી.સી. કામ કાર મુજબના વોટ ઇસ્યુ વ્હેલ હોય, મજકુર લીસ્ટ આરોપીએ ટેક્નીકલ સોર્સ અને બતની કિકત આધારે ગઈ કાલ તા.૧૨/૦૬/૨૦૧૩ ના રોજ ધારી તાલુકાના માલસીકા ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સફ ધરી પોલીસસ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

પ્રકાશ જયસુખલી પ્રોસ, ૦.૦:૨૬, ૨૭, કકસારી, વિસાવદર, જિ.જુનાગઢ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી ફિકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગે ફેલ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમની મોહિત તથા પો.સ.ઇ.શ્રી એમ ડી સરવૈયા તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમનેીયા. પુરાતો રાધેડ ક્યા હેડ કોન્સ ભાઈ બાબરીયા તથા પો.કોન્સ. શિવરાજભાઇ પાળા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં અાવત છે.

Related Posts