ગુજરાત

મોંઘવારી મુદ્દે ગુજરાત મહિલા કોંગ્રેસ ના જેનીબેન ઘરેણાં ગીરવે મૂકી શાકભાજી લોકર માં મુકવા ની નોબત સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો

અમદાવાદ આજરોજ મોંઘવારી મુદ્દે અમદાવાદ શહેર ના અમરાઈવાડી વોર્ડ ના સત્યમ્ નગર શાક માર્કેટ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મર દ્વારા મહિલાઓને પડતી મોંઘવારી ની મુશ્કેલીઓ જેમકે ઘરવપરાશ ની દરેક ચીજવસ્તુઓ મોંઘી થતી જાય તથા શાકભાજીઓ ના ભાવ આસમાને પહોંચ્યા એ સંજોગોમાં ઘરેણાં વહેંચી અથવા તો ગીરવે મૂકી શાકભાજી લોકરમાં મુકવાની ફરજ પાડી છે ત્યાર લોકરમાં ટામેટા મૂકી પ્રતીક વિરોધ દર્શાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહામંત્રીશ્રી ઝીલબેન શાહ, ડોલીબેન દવે, શોભનાબેન ભાવસાર, મંત્રીશ્રી બિરજુબેન ઠક્કર, અમરાઈવાડી આગેવાન ધમભાઇ પટેલ અમદાવાદ જિલ્લા પ્રમુખશ્રી નિમિષાબેન મકવાણા દક્ષાબેન સોલંકી, પદ્માબેન, સોનલબેન, લીલાબેન, કાર્યકર્તા બહેનો સાથે ગૃહિણીઓ ઉપસ્થિત રહી હતી.

Related Posts