ગુજરાત

નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓ ફસાયા

નર્મદા નદી ગાંડીતૂર બનતા નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર પાણી ભરાવાના કારણે ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ ફસાયા છે.તો રામાનંદ આશ્રમમાં ૨૦૦ સાધુ સંતો સહિત ભક્તો પાણી ભરાવાના કારણે ફસાયા છે. ગોધરા વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયા વિદ્યાર્થીઓ જાેડાયા છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલુ વસંતપરા ગામની બાજુમાં પણ લોકો ફસાયા છે. દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રય ધામમાં અંદાજીત ૩૨ જેટલા લોકો ફસાયા છે.

Related Posts