અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એઆઈસીસીના ઓબ્જવર સંદીપજી ની ઉપસ્થિતિ માં બેઠક મળી
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠક એઆઈસીસીના ઓબ્જવર સંદીપજી પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર પ્રતાપભાઈ દુધાત ઠાકરશીભાઈ મેતલિયા શંભુભાઈ દેસાઈ એટી સોસા જુદા જુદા સેલના આગેવાનો જિલ્લાભરમાંથી મુખ્ય કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ૨૦૨૪ માં લોકસભાની સીટ જીતીને વિકાસને પછાત બનાવનાર તત્વોને ઘરે બેસાડવાનો નિર્ધાર કર્યો હતો સંદીપ જીએ દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને જણાવ્યું દેશ નબળો પાડનાર તત્વને હવે વિદાય કરવાનો સમય પાકી ગયો છે તે બાબતે તમામ કોંગ્રેસે આગેવાનોને હાથ ઊંચા કરીને ભાજપને તીલાંજલી આપવાનો નિર્ધાર કર્યો હતો
Recent Comments