ભાવનગર

ભાવનગરમાંતા.૮થી૧૪ઓકટોબરનવરાત્રીમેળાનુઆયોજન

        ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY- NRLM) ના ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના વેચાણ હેતુ નવરાત્રી મેળાનુ આગામી તા. ૦૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩ સુધી સરદાર સ્મૃતિ હોય કેસેટ સર્કલ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવશે. 

ભાવનગરજિલ્લામાંરાષ્ટ્રીયગ્રામીણઆજીવીકામિશનઅંતર્ગતમહિલાસ્વસહાયજૂથોનીરચનાકરવામાંઆવેલછેઆજૂથોમાંજોડાયેલગ્રામીણમહિલાઓનાસામાજીકઅનેઆર્થીકવિકાસહેતુવિવિધતાલીમો, નાણાકીયસહાયઅનેતેમનાદ્વારાઉત્પાદીતચીજવસ્તુઓનામાર્કેટીંગજેવીકામગીરીકરીમહીલાઓનેઆત્મનિર્ભરતાતરફલઇજવામાટેનાપ્રયત્નોકરવામાંઆવેછે.

     ભાવનગરજિલ્લાનામહિલાસ્વસહાયજુથોદ્વારાઉત્પાદીતવિવિધચીજવસ્તુનાવેચાણમાટેગ્રામીણમહિલાઓનેપ્લેટફોર્મપુરુંપાડવાનાહેતુથીઆગામીતા. ૧૫-૧૦-૨૦૨૩થીશરુથતાનવરાત્રીતહેવારનાઅનુસંધાનેતહેવારનિમિત્તેઆગામીતા. ૦૮-૧૦-૨૦૨૩થીતા. ૧૪-૧૦-૨૦૨૩સુધીસરદારસ્મૃતિહોલ, ક્રેસન્ટસર્કલ, ભાવનગરખાતેનવરાત્રીમેળાનુંઆયોજનકરવામાંઆવેલછે. આમેળાનુંઉદ્ઘાટનતા. ૦૮-૧૦-૨૦૨૩નારોજકરીજાહેરજનતામાટેખુલ્લોમુકવામાંઆવનારછે. આમેળામાં૧૦સ્ટોલમાંગ્રામ્યવિસ્તારનાસ્વસહાયજુથોનીમહીલાઓએભાગલઇતેમનાદ્વારાઉત્પાદીતચીજવસ્તુઓજેવીકેરાખડી, ઇમિટેશનજવેલરી, દોરીવણાટનાઝુમર, તોરણ, હિંચકા, ડ્રેસમટીરીયલ, ઓર્ગેનિકમધ, લેધરબેગ, લેડીઝપર્સ, ભરતગુંથણનીવિવિધઆઇટમો, ચણીયાચોળી, હેંડપ્રિન્ટેડફેન્સીબેગ, ખાખરા, વુડનટોયઝ, મેંગોપલ્પ, રેઝીનઆર્ટ, એલોવેરાજ્યુસ, કુકીઝવિગેરેનુંવેચાણકરવામાંઆવનારછે. આમેળામાંબહોળીસંખ્યામાંનગરજનોએઉપસ્થિતરહીજિલ્લાનાગ્રામીણઉત્પાદનોનીખરીદીકરીમહીલાઓનાઆત્મવિશ્વાસનેબુલંદબનાવવાજિલ્લાગ્રામવિકાસદ્વારાઅનુરોધકરવામાંઆવ્યોછે.

Related Posts