વિદેશનાંરોકાણકારોનુંપસંદગીનુંસ્થળબનીગયેલાગુજરાતનાંઔદ્યોગિકવિકાસનાંસેતુરૂપસાબિતથયેલવાઈબ્રન્ટગુજરાતગ્લોબલસમિટનાંદસમાસંસ્કરણનાંનાવિન્યઅભિગમનાંભાગરૂપેદરેકજિલ્લામાંવાઈબ્રન્ટગુજરાત – વાઈબ્રન્ટડિસ્ટ્રીક્ટથીમસાથેકાર્યક્રમોયોજાઇરહ્યાછેત્યારેતા.૧૩અને૧૪ઓક્ટોબરનાંરોજભાવનગરનાંમોતીબાગટાઉનહોલખાતે“વાઈબ્રન્ટગુજરાત – વાઈબ્રન્ટભાવનગર”કાર્યક્રમયોજવામાંઆવ્યોછે. જેનોરાજ્યસરકારનાંસામાજિકન્યાયઅનેઅધિકારીતા, મહિલાઅનેબાળકલ્યાણમંત્રીશ્રીતેમજભાવનગરજિલ્લાનાંપ્રભારીમંત્રીશ્રીમતીભાનુબેનબાબરીયાનાંવરદહસ્તેશુભારંભકરાવવામાંઆવ્યોહતો.
એકસમયેમાત્રમીઠાઉદ્યોગધરાવતોભાવનગરજિલ્લોવાઈબ્રન્ટગુજરાતનાંકારણેઔદ્યોગિકરીતેધમધમીરહ્યોછેઅનેઅનેકનાના-મોટાએકમોસ્થપાતારોજગારીનુંસર્જનથયુંછે. આજેભાવનગરઅનેકપ્રકારનીઔદ્યોગિકપ્રવૃત્તિનુંકેન્દ્રબન્યુંછે.
આબેદિવસીયકાર્યક્રમમાંસ્ટાર્ટઅપ, માઇક્રોએન્ટ્રોપ્રિન્યોરશીપ, લઘુઅનેસુક્ષ્મઉદ્યોગ, નિકાસ, પ્લાસ્ટિકબનાવટનીનિકાસ, ઈજનેરીવસ્તુઓનીનિકાસસહિતનીબાબતોઅંગેવિશેષસેમિનારનુંઆયોજનકરવામાંઆવ્યુંછે.
આકાર્યક્રમનાંશુભારંભપ્રસંગેમેયરશ્રીભરતભાઇબારડ, સ્ટેન્ડિંગકમિટીનાચેરમેનશ્રીરાજુભાઈરાબડિયા, ડેપ્યુટીમેયરશ્રીમોનાબેનપારેખ, જિલ્લકલેક્ટરશ્રીઆર.કે.મહેતા, મહાનગરપાલિકાકમિશ્નરશ્રીએન.વી.ઉપાધ્યાય, જિલ્લાવિકાસઅધિકારીશ્રીડો.પ્રશાંતજિલોવા, પોલીસઅધિક્ષકશ્રીડો.હર્ષદપટેલ, રિજિયોનલમ્યુનિસિપલકમિશ્નરશ્રીબી.જે.ભગદેવ, નિવાસીઅધિકકલેકટરશ્રીબી.જે.પટેલ, ડે.મ્યુનિસિપલકમિશ્નરશ્રીએમ.આર.બ્રહ્મભટ્ટ, પ્રાંતઅધિકારીશ્રીહિતેશજણકાટસહિતનાંપદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓઉપસ્થિતરહ્યાંહતાં.


















Recent Comments