જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના મકરસકાંતિ ના પાવન પર્વ એ સુરત શહેર માં દાન સ્વીકારવા માટે ના સ્ટોલ
દામનગર શહેર માં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર સંસ્થાન દ્વારા રસ્તે રઝળતા ભૂખ્યા, તરસ્યા, બીમાર બળદો ની સેવા કરતી સંસ્થા ને મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ અબોલ જીવો મુક પશુ ઓ પ્રત્યે અપાર કરુણા પરમાર્થ કાર્ય અનુરોધ હિન્દૂ સંસ્કૃતિ ના દરેક પર્વ દાન નું અનુમોદન કરે છે તેમાંય પરમાર્થ નું મહાપર્વ એટલે મકર સક્રાંતિ (ઉતરાયણ) ના પાવન પર્વ નિમિતે શ્રી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર. ના લાભાર્થે સુરત શહેર માં દાન સ્વીકારવા માટે અધિકૃત સંસ્થાન ના વિવિધ વિસ્તારો માં સ્ટોલ નું આયોજન કરેલ છે જેમાં (૧) અંકુરચોકડી અશ્વિનીકુમાર રોડ (વરાછા)
(૨) શક્તિ નગર ની વાડી પાસે (કતારગામ)
(૩) આસ્થા રેસીડેન્સી ના ગેટ પાસે (સૃષ્ટિ)
(૪) એપલ ક્લિનિક પાસે સુદામા ચોક (મોટા વરાછા)
(૫) હાથી મંદિર(કતારગામ) અબોલ જીવો ઉપર કરુણા વરસાવવા ઓન લાઈન પણ દાન આપી શકાય છે સંસ્થા ના બેન્ક ની વિગત
A/c no. 42227192704 IFSC code=SBIN0060039
જીવદયા નંદી સેવા ટ્રસ્ટ. SBI
બેન્ક ની વિગત A/c No.95690100015725
IFSC code=BARBODBDAMN
જીવદયા નંદી સેવા ટ્રસ્ટ.
BOB દામનગર
Recent Comments