તળાજા તાલુકાનાં બેલા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉત્સાહભેર સ્વાગત કરાયું

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીએપ્રત્યેકવ્યક્તિસુધીસરકારનાયોજનાકિયલાભોપહોંચાડીનેતેમનાવિકાસનેઆકારઆપવાનીસાથેવિકસિતભારતનીપરિકલ્પનાનેસાકારકરવાનાઉદ્દેશ્યથીસમગ્રદેશમાંવિકસિતભારતસંકલ્પયાત્રાનોપ્રારંભકરાવ્યોછે.જેઅનવ્યેભાવનગરજિલ્લાસહિતતમામજિલ્લાઓમાંસરકારશ્રીદ્વારાપ્રજાકલ્યાણકારીયોજનાઓનોવ્યાપતમામલાભાર્થીઅનેનાગરીકોસુધીપહોંચાડવાઅનેયોજનાઓનીજાગૃતીફેલાવવાસમગ્રરાજ્યમાં “વિકસિતભારતસંકલ્પયાત્રા’ નુંસુદ્રઢઆયોજનકરવામાંઆવ્યુહતું.આજરોજભાવનગરજિલ્લાનાંતળાજાતાલુકાનાંબેલાગામે‘વિકસિતભારતસંકલ્પયાત્રા’રથનુંઆગમનથતાગ્રામજનોએઉત્સાહભેરઆવકારીસ્વાગતકર્યુંહતું.
Recent Comments