ભાવનગર

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા. ૧૮જાન્યુઆરીના રોજ ભ્રમણ કરશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નાં રથો ગામે ગામ ફરી રહ્યાં છે. જેમાં આવતીકાલે તા.૧૮/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં જસપરા અને માંડવા, મહુવા તાલુકામાં બોડા/રોહીસા અને તરેડી તેમજ જેસર તાલુકામાં ઇટીયા અને કરલા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ભ્રમણ કરશે.

Related Posts