fbpx
અમરેલી

અમરેલી લોકસભા મતવિસ્તારની બેઠક યોજતા ક્લસ્ટર ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

અમરેલી ૧૪ લોકસભાના  મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે લોકસભા મતવિસ્તારની  બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ચુંટણી લક્ષી તેમજ વિવિધ સગંઠાત્મક પાર્ટીના કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડેલ અને આ અવસરે અમરેલી ,ભાવનગર,જુનાગઢ લોકસભા કલસ્ટરના પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા તેમજ લોકસભા સીટના પ્રભારી ધર્મેન્દ્રસિહ જાડેજા ,લોકસભાના સીટના સંયોજક પુનાભાઈ ગજેરા ,જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા ,પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી ,જીલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા,શ્રી મેહુલભાઈ ધોરાજીયા,શ્રી પીઠાભાઈ નકુમ ,અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા,પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી ,પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા તેમજ જીલ્લા ભાજપના ઉપપ્રમુખઓ શ્રી રામભાઈ સાનેપરા,શ્રી રેખાબેન માવદીયા ,શ્રી વંદનાબેન મહેતા ,શ્રી સુરેશભાઈ પાનસુરીયા, જીલ્લા ભાજપ મંત્રીશ્રીઓ શ્રી મનોજભાઈ મહીડા,શ્રી અમરીશભાઈ જોષી ,શ્રી રંજનબેન ડાભીતેમજ અ.મ.જી.ખ.વે.સંઘ ચેરમને શ્રી જેન્તીભાઈ પાનસુરીયા તેમજ લોકસભા વિસ્તારના અગ્રણીઓ સહિતના જીલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, મંડલના પ્રભારી શ્રીઓ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય શ્રીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા નગરપાલિકા પ્રમુખશ્રીઓ તેમજ જીલ્લાના પૂર્વ હોદેદારશ્રીઓ તથા વિવિધ કાર્યક્રમોના જીલ્લા ઇન્ચાર્જશ્રીઓ તથા સહ ઇન્ચાર્જ શ્રીઓ તથા દરેક મંડલના પ્રમુખ અને મહામંત્રી શ્રીઓ  સહિત આ બેઠકમાં ઉપસ્થિત રહેલ હતા

Follow Me:

Related Posts