અમરેલી

દિલીપ સઘાણીના નેતૃત્વમા સહકારી જીલ્લા બેક અવલ્લનબર સમગ્ર દેશમા અટલ પેન્શન યોજનાનો લક્ષ્યાક પૂર્ણ કરતી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેક

દેશની તમામ બેકોમા અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક પ્રથમ ક્રમે, અધિકારીઓ અને સ્ટાફગણને અભિનદન પાઠવતા સઘાણી સરકારશ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમા વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદડોને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેકે સર્વશ્રેષ્ઠ કામગીરી દ્વારા લક્ષ્યાક ઉપરાતની કામગીરી પાર પાડીને સમગ્ર દેશની સહકારી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાસલ કરતા અમરેલી જીલ્લા સહિત સહકારી ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેક એ અટલ પેન્શન યોજના અભિયાન તળે કુલ ૨૦૯ બેકોની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરીને અપાયેલ ૭૫૦ ના લક્ષ્યાક સામે ૧૫૧૯ હાસલ કરીને અનુકરીણય કામગીરી કરેલ છે. ૧૦૦ ટકા ના લક્ષ્યાક સામે ર૦૨.૫૩ ટકા ની કામગીરી કરેલ છે જે સમગ્ર દેશની અટલ પેન્શન યોજના ની કામગીરી માં વિક્રમ જનક પરિણામ છે. જેમના લક્ષ્યાક ૧૫૦ ટકા અને તેથી વધુ, ૧૨૫ થી ૧૫૦ ટકા અને ૧૦૦ થી ૧૨૦ ટકા હોય छ.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેક જીલ્લાના ખેડુતોની પોતીકી બેક તરીકે કાર્યરત હોય સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અને સહકારી બેકીંગ કામગીરીથી છેવાડાના લોકો સુધી પથરાયેલી આ બેકનુ સચાલન અને નેતૃત્વ દિલીપ સઘાણી ના માર્ગદર્શન તળે થઈ રહેલ હોય આ સિધ્ધિને દિલીપ સઘાણીએ અધિકારી અને કર્મચારીગણને આ કામગીરી માટે બિરદાવીને અભિનદન પાઠવ્યા છે. અટલ પેન્શન ઉપરાંત અનેક કૃષિલક્ષી સ્થાનીક યોજનાઓ પણ આજ બેક ચલાવી સફળતા પ્રાપ્ત કરતી રહી છે અત્રે એ ઉલેખનીય છે કે જીલ્લા મધ્યસ્થ સહકારી બેકે શરૂ કરેલ સર્વપ્રથમ કિશાન ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધી સમગ્ર દેશમા પણ લાગુ કરવામાં આવેલ જે એક નોધનીય બાબત છે. તેમ ચેરમેનશ્રીના કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts