સિહોરના સાંઢિડા ગામે પૂર્ણા દિવસ કાર્યક્રમ યોજાયો
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં વડા શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે સિહોરના સાંઢિડા ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. અહીંયા શ્રી સોનલબેન પંડ્યા અને શ્રી માયાબેન પંડ્યાના સંકલન સાથે કિશોરીઓને પૂર્ણા શક્તિ વાનગીઓ બનાવવા અંગે સમજ આપવામાં આવી હતી.
Recent Comments