ધારી તાલુકા ભાજપ આયોજિત લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા માર્ગદર્શન
ધારી તાલુકા ભાજપ આયોજીત લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળાને માર્ગદર્શન આપવા પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ મહીલા મોર્ચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન મુકેશભાઈ બગડા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી જિલ્લા ભાજપ અગ્રણી અતુલભાઇ કાનાણી ભાજપ અગ્રણી ખોડાકાકા ભુવા ધારી તાલુકા પંચાયત ચેરમેન ઘનશ્યામભાઈ હિરપરા ધારી તાલુકા ભાજપ મહામંત્રી મૃગેશભાઈ કોટડીયા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી સરોજબેન દેવમુરારી ધારી કિસાન મોરચા પ્રમુખ ગિરધરભાઈ સભાયા લાલજીભાઈ સુખડિયા સુરેશભાઈ ધોરાજીયા જીતુભાઈ સાવલિયા ગ્રામ પંચાયત સદસ્ય રાજેશભાઈ વાઘેલા ધર્મેન્દ્રભાઈ લહેરૂ દિનેશભાઈ બલદાણીયા તથા ઈલુભાઇ બ્લોચ કિશોરભાઈ મકવાણા ફિરોજભાઈ સબજી ઉપસ્થિત રહીને કાર્યશાળાને પ્રશિક્ષીત કરેલ.
Recent Comments