સરકાર દ્વારા થતા વિકાસના કામોમાં નબળી ગુણવત્તાના કામો સામે હંમેશા અવાજ ઉઠવતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કોઝવેના કામમાં થતી લોલમલોલ સામે લાલ આંખ કરીને કલેકટરને નબળી ગુણવતાની કામગીરી કરનારા સામે પગલાંભરવાનો પત્ર પાઠવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા એ.ટી.વી.ટીયોજના તથા ધારાસભ્ય ફંડની ગ્રાન્ટથી બનેલ કોઝવેની (વર્ષ ૨૦૨૩/૨૪) નબળીકામગીરી બાબતે સાવરકુંડલાના નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળા હંમેશા કહેતાઆવ્યા છે કે ધારાસભ્ય પદ એ સેવાનું પદ છે ને સેવક બનીને સાવરકુંડલા લીલિયાવિધાનસભાની હંમેશા ચિંતા કરતા કસવાળાના ધ્યાને મોટાભમોદ્રા ગામે જેસર રોડનેજોડતો મનુભાઈ બવાડીયાના ઘર પાસે કોઝવેનું કામ (એ.ટી.વી.ટી યોજના) તેમજ જુનાગામતળમાં જવા માટેના કોઝવેનું કામ (ધારાસભ્ય ફંડ) માંથી સાવરકુંડલા તાલુકાનામોટાભમોદ્રા ગામે વિકાસના કામો માટે કોઝવે બનાવવાની યોજના માંથી કોઝવેના કામ
સબબ વર્ષ ૨૦૨૩/૨૪ની નીચેની વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતીકોઝવેના કામો સરકારશ્રીના નિયમો મુજબ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે આબન્ને કોઝવેની નબળી ગુણવત્તાના કારણે ધારાસભ્ય મહેશ કસવાળાને અનેક ફરીયાદોમળતા આ બન્ને કોઝવેના કામો સરકારશ્રીના નિયમો મુજબ કામગીરીઓ થયેલ નહોવાનું જણાય રહ્યું હોય બન્ને કોઝવેના નબળા બાંધકામ તાત્કાલીક તોડી નવા કોઝવેબનાવવાની ખુબજ આવશ્યકતા છે તેમજ આ નબળા કામગીરી કરનાર સામે તાત્કાલીકનિયમાનુસારના પગલા લેવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ખાસ વિનંતી સહ ભલામણકરતો પત્ર અમરેલી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને પાઠવતા નામના નહિપણ કામના કસવાળા કહેવાયા છે જેમાં કોઈ પણ હલકી ગુણવત્તામાં કામો સામેધારાસભ્ય કસવાળા કડકાઈ દાખવતા ધારાસભ્ય તરીકે કોન્ટ્રાક્ટરોમાં વધુ ઓળખાઈ છે.
ભષ્ટ્રાચારી કોન્ટ્રાકટરો સામે ધારાસભ્ય મહેશ કસવાળાની લાલ આંખ


















Recent Comments