જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીની કચેરીના જૂના વાહન નં. GJ-18-G-0219 તથા GJ-14-47 (જીપ) સ્ક્રેપમાં આપી નિકાલ કરવાનો થાય છે. આ બાબતમાં રસ ધરાવતા ઈસમોએ તા.૧૫.૦૬.૨૦૨૬ના રોજ સવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની જૂની ઓફિસ, જિલ્લા કોર્ટની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા શિક્ષણ સમિતિના જૂના વાહન GJ-18-G-0219 તથા GJ-14-47 સ્ક્રેપમાં લેવા માંગતા લોકોએ ૧૫ જૂને રૂબરૂ ઉપસ્થિત રહેવું

















Recent Comments