fbpx
ગુજરાત

સુરત શહેર માં અનેક વિધિ સેવા નો પર્યાય આશીર્વાદ માનવ મંદિર ખાતે સેવાનિષ્ઠ સમેલન યોજાયું ૭૦ થી વધુ સ્થાપક પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં આદાન પ્રદાન

સુરત શહેર માં અનેક વિધિ સેવા નો પર્યાય આશીર્વાદ માનવ મંદિર ખાતે સેવા નિષ્ઠ સમેલન યોજાયું વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક સ્વેછીક સસ્થા ઓના સૂત્રધાર શ્રી ટ્રસ્ટી ઓની ઉપસ્થિતિ માં તારીખ ૨૫/૦૫ /૨૦૨૪ ના રોજ આશીર્વાદ માનવમંદિર માં આયોજિત સેવાનિષ્ઠ સમ્મેલન માં ૭૦ થી વધારે સંસ્થા ઑ ઉપસ્થિત રહી વિવિધ સેવા પ્રદાન અંગે પ્રબુદ્ધ પરામર્શ વિચાર વિમર્શ કાર્યક્રમ માં તમામ સંસ્થાઑનું એકત્રીકરણ થયું જયાં ધણી  બધી સંસ્થા ઓએ વહીવટી સમસ્યા જટીલ અગવડો અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું વિવિધ સેવા સંસ્થા ઓમાં અગ્રણી ઓએ સહાયક બની મદદ કરવા નાં વિકલ્પો ચેરિટી નિયમો નિયત નમૂના ટ્રસ્ટ ફાળા ઈન્કટેકસ બેંક કમિશન ટી  ડી એસ ફેરફાર શેડિયુલ પી ટી આર એન્ટ્રી ડેડ સ્ટોક સહિત સરકાર નાં વિવિધ વિભાગો નાં સંકલન સાથે પરવાનગી મંજૂરી ઓ  સહિત સામાજિક સેવા સંસ્થા ઓનાં સૂત્રધારો  વચ્ચે વિચારો નું આદાન પ્રદાન થી વિવિધ સમસ્યા અંગે સર્વ ને અવગત કરતું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું  સાર્વજનિક સેવા માટે જાણકારી સલાહ સૂચનો આપી તમામ સેવા કરતી સંસ્થાઓની વચ્ચે  વિચાર અને સૂચનોની આપ લે થઈ સુરત: આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત અનેક પ્રબુદ્ધ સામાજિક અગ્રણી ઓએ સેવા સંસ્થા ઓને માર્ગદર્શન આપ્યું હતું સાર્વજનિક સેવા ઓને વધુ વ્યાપક બનાવવા માટે વિવિધ સંસ્થા એ એક સુત્રતા દર્શાવી હતી

Follow Me:

Related Posts