લીલીયા ના એક્લેરા માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અમેલી સેવા વિભાગ અને લીલીયા પ્રખડ દ્વારા આયુષ્ય નિયામક અને આર્યુવેદિક અમરેલી વિભાગ ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન ૨૧.૬.૨૪. આ એકલેરા હેલ્થ સેન્ટર ખાતે આયોજન કરેલ છે આ કેમ્પ. નું એકલેરા ના સરપંચ રાજેશ્વરી રાજ્યગુરુ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા , જયેશભાઈ રાજ્યગુરૂ અને કલેશભાઈ અગ્રાવત ખાસ ઉપરહિત રહશે આ કેમ્પ માં ડો. ખોડીદાસ શુક્લા, ડૉ. કાર્તિક સાગર જોષી સેવા આપશે કેમ્પ ને સફળ બનાવવા. જિલ્લા સેવા પ્રમુખ યુવરાજસિંહ ના માર્ગદર્શન માં લીલીયા પ્રખડ મંત્રી દિનેશભાઈ સવતની ઉપાધ્યક્ષ ભરતભાઈ રાજ્યગુરુ સહિત ની ઉપસ્થિતિ માં યોજાશે
લીલીયા ના એકલેરા માં ૨૧ જૂને સર્વરોગ કેમ્પ નું આયોજન

Recent Comments