fbpx
અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત ના ૧૨ જિલ્લા ની ગૂગલ મીટ બેઠક માં ડો તોગડીયા માગદર્શન

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ગુગલ મિટ બેઠક તા ૧૦/૦૭/૨૪ બુધવારે રાત્રે ૮-૩૦ કલાકે યોજાયેલા આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા  માર્ગદર્શન આપ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત ૧૨ જિલ્લા સમીતી પૂર્ણ કરવામાં આવી છે હવે દરેક તાલુકા મથકે પહોંચ્યો ત્યારે સમીતી પૂર્ણ કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત માં વધારે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ને મજબૂત થાય એવા શુભ આશયથી જોડાયા યુવાનો ને અભિનંદન પાઠવ્યા હતા ગૂગલ મીટ માં રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડો ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ  બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત કારીકારી પ્રાંત અધ્યક્ષ શશીકાંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી  નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી વસંતભાઈ પટેલ સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts