fbpx
ગુજરાત

પ્રાચીન સૂરજ દેવળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા સહિત ના અગ્રણી ઓ દર્શને પધાર્યા

સુરેન્દ્રનગર નવા સૂરજ દેવળ પ્રાચીન મંદિરે ભગવાન સુયૅનારાયણ નાં દર્શને પધાર્યા આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવિણભાઇ તોગડીયા સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ના ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ દડુભાઈ ખાચર વકીલ મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય છાત્ર પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી વિભાગ અધ્યક્ષ કિરીટભાઈ દેસાણી અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત ને ભગવાન શ્રી સુયૅનારાયણ દેવ નાં દર્શન પૂજન અર્ચન કર્યા  હતા

Follow Me:

Related Posts