રાષ્ટ્રીય

SEBIચેરપર્સન માધબી પુરી બુચ પર કોંગ્રેસનો મોટો આરોપ

અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે વ્હિસલબ્લોઅર દસ્તાવેજાેનો હવાલ આપતા જીઈમ્ૈં ચેરપર્સન માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદથી વિપક્ષ સતત સેબી ચેરપર્સન પર પ્રહાર કરી રહ્યા છે. સોમવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે નવા આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં સેબી ચેરપર્સનની નિયુક્તિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ નિશાન સાધ્યું. કોંગ્રેસનો દાવો છે કે શતરંજના ખેલમાં બાદશાહ કોઈ છે.

પરંતુ તમામ અધિકાર તેમની પાસે હોય એવું જરૂરી નથી. તેઓ મોહરું પણ હોઈ શકે છે. કોંગ્રેસનો ઈશારો માધબી પુરી બુચ તરફ છે. તેઓ સેબી અધ્યક્ષ છે અને તેમને એપોઈન્ટ કરનારા છઝ્રઝ્ર ના લોકોમાં પીએમ અને અમિત શાહ સામેલ છે. હિંડનબર્ગના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ મોનિટરિંગમાં થયેલી તપાસની વાત અમે કરી ચૂક્યા છીએ. સેબીના ચેરપર્સને ૨૦૧૭થી ૨૦૨૪ સુધી ૈંઝ્રૈંઝ્રૈં મ્ટ્ઠહા પાસેથી ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયા પગાર લીધો. ૈંઝ્રૈંઝ્રૈં હ્વટ્ઠહા, ૈંઝ્રૈંઝ્રૈં ઁિેઙ્ઘીહંૈટ્ઠઙ્મ થી પગાર અને ઈર્જીઁજ માટે છે. જે સેબીની સેક્શન ૫૪નો ભંગ છે.

માર્કેટ રેગ્યુલેટર હોવા છતાં કોઈ કંપની પાસેથી પગાર લેવો કેટલું યોગ્ય? સવાલ એ છે કે પૈસા કેમ લીધા અને સેવા શું આપી? ઉર્રઙ્મી ્‌ૈદ્બી સ્ીદ્બહ્વીિ રહેવા દરમિયાન તેમને ૈંઝ્રૈંઝ્રૈં મ્ટ્ઠહા અને પ્રુડેન્શિયલ પાસેથી સતત પૈસા મળ્યા. ૨૦૨૧-૨૨માં ૈંઝ્રૈંઝ્રૈં મ્ટ્ઠહા તરફથી પગાર બંધ થાય છે પરંતુ ઈર્જીઁ મળે છે. પ્રુડેન્શિયલથી પગાર અને ઈર્જીઁ મળે છે અને ટીડીએસ પણ. સવાલ આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલથી નહીં, સેબી ચીફને છે કે તમે જ તપાસ કરો અને પગાર પણ લો. પીએમને સવાલ છે કે રેગ્યુલેટરિક પ્રમુખને પસંદ કરવાની પ્રક્રિયા શું છે? પીએમને સવાલ છે કે છઝ્રઝ્ર ની સામે શું આ જાણકારી આવી હતી, શું પાછળથી ખબર પડી? અને જાે નહીં તો શું સરકાર ચલાવે છે?

પીએમને સવાલ છે કે સેબી ચીફના ઓફિસ ઓફ પ્રોફિટ મામલાની જાણકારી હતી? ઈર્જીઁજ એક પોલીસી હોય છે, કંપની છોડ્યા બાદ પણ સેબી પ્રમુખને લાભ મળતા રહે? શું પીએમને તેની જાણકારી હતી? પીએમને સવાલ છે કે સેબી પ્રમુખ વિરુદ્ધ આટલા આરોપ, જાણકારી, હિન્ડનબર્ગના રિપોર્ટ છતાં તેમને કોણ બચાવી રહ્યા છે? આઈસીઆઈસીઆઈ બેંકે શું ક્યારેય જાહેર કર્યું છે કે આ પ્રકારે ઈર્જીઁજ આપી રહ્યા છે? ૈંઝ્રૈંઝ્રૈં ને બીજાે સવાલ કે આખરે આ પૈસા કેમ આપી રહ્યા હતા અને બદલામાં શું લેતા હતા?

Related Posts