અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજુલા જાફરાબાદ શહેર-તાલુકા પ્રમુખો ની વરણી કરાય

અમરેલી જિલ્લા યુવકો કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા ની સુચનાથી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપભાઈ ધાનાણી દ્વારા તાજેતરમાં યોજનારી રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને યુવાનોની ટીમ મજબૂત બનાવવા રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી કરણભાઈ કોટડીયા રાજુલા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી વિજયભાઈ પરમાર અને જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી મુદસ્સર ભાઈ થયૈમ તેમજ જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી યુવરાજભાઈ વરૂની નિમણૂક કરવામાં આવેલ છે*આ નિમણૂક અને અમરેલી જિલ્લા કોંગ્રેસ આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાત વિરજીભાઈ ઠુંમર જેનીબેન ઠુંમર ચંદ્રેશભાઈ રવાણી ઠાકરશીભાઈ મેતલીયા તેમજ રાજુલા જાફરાબાદ ના આગેવાનો શ્રી ટીકુભાઈ વરુ જે ડી કાછડ નાયાભાઈ ગુજર ગાંગાભાઈ હડીયા ભગવાનભાઈ વાધ રવિભાઈ ધાખડા દિપક દાદા ત્રિવેદી અબ્દુલભાઈ સેલોત મારું સાહેબ નાથાભાઈ પરમાર હરેશભાઈ બાંભણિયા રજાકભાઈ થૈયમ કાદરભાઈ જાડેજા દિલીપભાઈ સોજીત્રા દીપકભાઈ વિંઝુડા સહિતના કોંગ્રેસના આગેવાનોએ આ નિમણૂકને આવકારેલ છે અને અભિનંદન શુભેચ્છા પાઠવેલ છે તેમ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ મસરાણીની યાદીમાં જણાવ્યું છે
Recent Comments