fbpx
અમરેલી

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સહિત ના અગ્રણી ઓનો ફરી એકવાર સૌરાષ્ટ્ર પ્રવાસ યોજાશે

અમરેલી આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો  પ્રવિણભાઇ તોગડીયા ફરી એકવાર સૌરાષ્ટ્ર પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અસંખ્ય અગ્રણી  રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરીષદ ઓજસ્વની બહેનો ના સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના કાર્યક્રમો માં ઉત્સાહ અને ઉમંગ સાથે સંગઠન અગે ચર્ચા કરવામાં આવશે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ઉપાસના પદ્ધતિ અને પ્રયુક્તિ છે ત્યાં સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રવાસ રહેશે આગામી તા ૨૧/૦૯/૨૪ થી તા.૩૦/૦૯/૨૪ સુધી યોજાશે તેમજ વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા સૌરાષ્ટ્ર પ્રાંત દરેક જિલ્લા કેન્દ્ર ઉપર મહાનગર તાલુકાના કેન્દ્ર ઉપર દરેક તાલુકા માં ૨૦ થી ૩૦  ગામ મા વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા કરી ને જાગૃત કરવા પડશે વિવિધ સ્થળોએ કાર્યક્રમો કરી ને ૧ સૂદર હનુમાનજી મૂર્તિ લઈ ને જવાનું એક સ્થાન બીજા એમ દરેક સ્થળો એ હનુમાનજી ચાલીસા કેન્દ્રો ઉપર ચાલીસા પઠન યોજાશે તેમાં સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત ના ડો ગજેરા સહિત સૌરાષ્ટ્ર સંગઠન મહામંત્રી  નિર્મળભાઈ ખુમાણ  જોડાશે વિશેષ જાણકારી મેળવી લેવા નિર્મળભાઈ ખુમાણો નો અનુરોધ  રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબી કચ્છ જિલ્લા ઓમાં જંગમી તીર્થંકર સમાં સંતો મહંતો ધાર્મિક સંસ્થાનો ની મુલાકાતો લેશે સંગઠનાત્મક કાર્યક્રમો માં રાષ્ટ્રીય કક્ષા એથી અનેક અગ્રણી જોડાશે 

Follow Me:

Related Posts