સુરત ખાતે જાણીતા મોટી વેશનલ સ્પીકર શલેશભાઈ સગપરિયા અને કેળવણી પ્રેમી ભરતભાઈ માંગુકિયા વચ્ચે પરામર્શ
સુરત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય દામનગર ના પ્રણેતા ભરતભાઇ માંગુકિયા અને જાણીતા મોટી વેશનલ સ્પીકર શલેશભાઈ સગપરિયા વચ્ચે કેળવણી વિષયક પરામર્શ અનેક વિધ સેવા ઓના પર્યાય સમાજ ના શુભ ચિંતક કેળવણી પ્રેમી શલેશભાઈ સગપરિયા એ સુરત ખાતે અનેક સેવા સંસ્થાન સાથે સેવારત ભરતભાઈ માંગુકિયા ના નિવાસ સ્થાને ટૂંકું રોકાણ કરી સમાજ ના દીકરા દીકરી ઓના ઉચ્ચ શિક્ષણ અંગે પરામર્શ કર્યો હતો તાજેતર માં સુરત થી નવસારી તરફ જતા માર્ગ ઉપર ૭૦૦ કરોડ ના ખર્ચે ૧૬ વિધા જમીન ઉપર નિર્માણ પામતી વિશ્વ ની સૌથી મોટી વિવેકાનંદજી ના વિચાર બીજ સમી “પ્રારંભ” આંખ ની હોસ્પિટલ પ્રથમ ભાગ ના લોકાર્પણ અંગે સગપરિયા ને અવગત કર્યા હતા અંધત્વ નિવારણ માટે થનાર ઉત્તમ આંખ હોસ્પિટલ ના પ્રકલ્પ વિશે વિસ્તૃત ચર્ચા કરાય હતી
Recent Comments