પ્રયાગરાજમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ
તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.
Recent Comments