અમરેલી

અમરેલી જિલ્લાના પશુપાલક પાસે ગીર ગાય છે. આ કાંકરેજ ગાયની કિંમત 1.30લાખ રૂપિયા છે અને 13 લિટર દૂધ આપે છે. આવો, ગાયની વિશેષતા જાણીએ.

અમરેલી જિલ્લાના પશુપાલક પાસે ગીર ગાય છે. આ કાંકરેજ ગાયની કિંમત 1.30લાખ રૂપિયા છે અને 13 લિટર દૂધ આપે છે. આવો, ગાયની વિશેષતા જાણીએ.પશુપાલકો પાસે લાખો રૂપિયાની કિંમતના પશુ હોય છે. પશુની કિંમત તેની નસલ અને દૂધ ઉત્પાદન ઉપર નક્કી થાય છે. અમરેલી જિલ્લાના દામનગરના યુવા પશુપાલક પ્રદીપભાઈ પરમાર પાસે કાંકરેજ ગાય છે. આ ગાયની કિંમત 1.30 લાખ રૂપિયા છે. ગાય રોજનું 13 લિટર દૂધ આપે છે.ગાયની વિશેષતાની વાત કરવામાં આવે તો ગીર ગાયની ઉંમર 6 વર્ષની છે અને 2 વેતર વિવાહ થઈ છે. જેમાં  2વખત વાછરડાને જન્મ આપ્યો છે. ગાયની લંબાઈ 7.5 અને ઊંચાઈ 4.8 ફૂટ છે. તેમજ ગાયના દૂધના ફેટ 4.આવે છે. ગીર ગાયના દૂધના એક લિટરના ભાવ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયા મળે છે.

ગાયને 5 કિલો સૂકો ચારો અને 8 કિલો લીલો ચારો આપવામાં આવે છે. તેમજ સવાર અને સાંજના સમયે બે-બે કિલો ખાણદાન આપવામાં આવે છે. ગીર ગાયની અન્ય પશુપાલકોએ 1.30લાખમાં માંગણી કરી હતી.મહિને 30 થી 40 હજાર રૂપિયાનું આપે છે. દૂધ ઉત્પાદન પશુપાલન કરે છે. લાખો રૂપિયાની દૂધમાંથી કમાણી કરે છે. ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે. ગીર ગાય પ્રખ્યાત છે. દામનગર ગામના પશુપાલક પાસે ગીર ગાય છે. દૂધ ઉત્પાદન મેળવી સારી આવક ઊભી કરી રહ્યા છે.પ્રદીપભાઈ પરમારે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. હાલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાયનું સમગ્ર ભારત દેશમાં વેચાણ કરે છે. ગીર ગાયની લાખો રૂપિયા કિંમત પણ બોલાય છે. આ ગાય સારી નસલની હોવાથી બિલ્ડિંગ કરવામાં આવે છે જેથી વધુ સારી ગુણવત્તાવાળી વાછડીઓ તૈયાર થાય અને આ ગાયની ખરીદી ગુજરાત તેમજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર માં વધુ લોકો ખરીદી કરે છે

Follow Me:

Related Posts