ધો.૧૦-ધો.૧૨ બોર્ડની પરીક્ષા – વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આચાર્યશ્રી અને શિક્ષકના નામ અને સંપર્ક નંબર જાહેર

આગામી ફેબ્રુઆરી અને માર્ચ-૨૦૨૫ માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય શ્રી અને શિક્ષક શ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. (૦૧) શ્રી કિરિટભાઈ જોટવા સુ. સા. હાઈસ્કૂલ (વડીયા) મો. ૯૮૯૮૪ ૬૭૯૯૯ (૦૨) શ્રી વી.બી.અગ્રાવત, પારેખ અને મહેતા હાઈસ્કૂલ (જાફરાબાદ) મો. ૯૪૨૬૯ ૮૫૭૩૫ (૦૩) શ્રી સી.પી.ગોંડલીયા સ્વામી વિદ્યાલય વાંકિયા (અમરેલી) મો. ૯૪૨૭૨ ૩૧૮૨૫ (૦૪) શ્રી સોનલબેન મશરુ સનરાઈઝ હાઈસ્કૂલ સાવરકુંડલા મો. ૯૪૨૯૨ ૫૭૨૬૮ (૦૫) શ્રી પી.ડી.પટાટ જી.એન.દામાણી હાઈસ્કૂલ ધારી મો. ૯૮૨૫૭ ૩૬૫૫૦ (૬) શ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા જનતા વિદ્યાલય તાતણીયા ખાંભા મો. ૯૯૯૮૩ ૨૦૦૪૫ (૦૭) શ્રી હસમુખભાઈ કરડ અમૃતબા વિદ્યાલય લીલીયા મો. ૯૪૨૮૮ ૩૬૮૩૬ (૦૮) શ્રી અનિલભાઈ પરમાર સરકારી માધ્યમિક શાળા દેવકા રાજુલા મો. ૭૫૬૭૦ ૩૧૩૩૩ (૦૯) શ્રી વિપુલભાઈ ભટ્ટ, એલ.કે.બાબરિયા હામાપુર (બગસરા) મો. ૯૪૨૭૭૪૨૨૭૧ છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મૂંઝવણ હોય તો તે આ નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે, તેમ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments