વિડિયો ગેલેરી

ચલાલા અને લાઠી નગરપાલિકામાં ચૂંટણીમાં સરકારી કર્મચારી ભાજપ નો ખેસ પહેરી પ્રચાર કરતા ચૂંટણી પંચ ને ફરિયાદ કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત

ચલાલા ગરપાલિકામાં ફરજ નિભાવતા સરકારી કર્મચારી ભાજપ નો ખેસ પહેરી પ્રચાર કરતા અને લાઠી pgvcl ના કર્મચારીઓ ભાજપ નો ખેસ પહેરી ભાજપ નો પ્રચાટ કરતા હોવાથી ચૂંટણી પંચ ને ફરિયાદ કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત હાલ અમુક સરકારી અધિકારી આચાર સહિતા હોવા છતાં ભાજપ નો ખેસ પહેરી પ્રચાર કરી રહ્યા છે હવે આ લોકોને કોઈ આચાર સહિત ની બીક રહી નથી જેથી પ્રતાપ દુધાત દ્વારા સચિવ, રાજ્ય ચૂંટણી પંચ, કલેક્ટર શ્રી અમરેલી ને લેખિત ફોટા સાથે ફરિયાદ કરી છે.


Follow Me:

Related Posts