આજરોજ અમરેલી શહેર ભાજપ નવનિયુક્ત ટિમ અમરેલી જીલ્લામાં ભાજપ ના પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી તથા અમરેલી જિલ્લા ભાજપ ના મહામત્રી મેહુલભાઈ ધોરજીયા તથા ગુજરાત સરકાર ના મુખ્ય નાયબ દંડક તથા અમરેલી ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા અમરેલી સાંસદ શ્રી ભરતભાઇ સુતરિયા તથા સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાથે જિલ્લા પંચાયત ના ચેરમેન શ્રી ઓ ની શુભેચ્છા મુલાકાત કરી
આ તકે અમરેલી શહેર ભાજપ ના પ્રમુખ વિજયભાઈ ચોટલિયા મહામંત્રી શ્રી રાકેશભાઈ સાવલિયા ઉપપ્રમુખ શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય દેવરાજભાઈ બાબરીયા વર્ષાબેન મકવાણા મંત્રી શ્રી ઓ પંકજભાઈ સોલંકી વિમલગીરી ગોસાઈ ડાયાભાઈ મકવાણા આરતીબેન અટારા કિરણબેન પડાયા રેખાબેન પરમાર કોષાધ્યક્ષ પ્રવિણાબેન રાઠોડ ઉપસ્થિત રહીયા હતા…
Recent Comments