ભાવનગર

કુંઢેલી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની

Inbox

Searcતળાજા તાલુકાના કુંઢેલી સહિતના ગામો માં ગઈ કાલે બુધવારે સવારે સાડા આઠ કલાકે  એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. મહા મહેનતે તૈયાર થયેલા ડુંગળીની કળી (કાંજી), તલ, ઘાસચારો વગેરે પલળી જવા પામ્યા હતા. આથી ખેડૂત વર્ગને નુકશાની થઈ છે.

તસવીરમાં ખુલ્લા ખેતરમાં સૂકવવા મૂકેલી કળી ને વરસાદથી બચાવવા માટે તાડપત્રી, પ્લાસ્ટિકના કાગળ વગેરેથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો જણાય છે.h for all messages with label Inbox

Remove label Inbox from this conversation

Related Posts