શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિદ્યાર્થીઓને બટુક ભોજન લાભ મળ્યો છે. શ્રાવણ માસ પ્રસંગે આયોજન થયું.
પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં થતી સનાતન ધર્મ ઉપાસના કાર્યો સાથેની ઉજવણી દરમિયાન બટુક ભોજન આયોજન થયું હતું.
શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્ય સાથે શિવપૂજન ભાવ સાથે જ અહીંયા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થિઓને બટુક ભોજન લાભ મળ્યો છે.
આશ્રમ પરિવાર સેવક કાર્યકર્તાઓનાં સંકલન સાથે શ્રાવણ માસ પ્રસંગે આ આયોજન થયું હતું.


















Recent Comments