લાઠી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમરેલી દ્વારા સ્પેશિયલ વાહક જન્ય રોગો ની ડ્રાઈવ ચલાવવામાં આવેલ જેમાં લાઠી તાલુકા આરોગ્ય અધિકારી મકવાણા તેમજ મેડિકલ ઓફિસર ડો.નિશિથ છત્રોલા, આયુષ મેડિકલ ઓફિસર ડો.શીતલબેન રાઠોડના માર્ગદર્શન અનુસાર સુપર વાઇઝર જાવીયાભાઈ તેમજ ભરતભાઇ સોલંકી ના સીધા નેતૃત્વ હેઠળ દામનગર આરોગ્ય સેવામાં ફરજ બજાવતા પ્રિયકાન્તભાઈ ભટ્ટી,વિશાલભાઈ સભાડ મહેબુબભાઈ પરમાર તેમજ દામનગર ના આઠ આશા બહેનો દ્વારા આ ડ્રાઇવ માં કુલ ૨૯૬૯ ઘરો માં તપાસ કરી પોરાનાશક કામગીરી,ક્લોરીન ટેબ્લેટ વિતરણ તેમજ ડિસ્કાર્ડ કન્ટેનર કામગીરી કરવા માં આવેલ
લાઠી તાલુકા બ્લોક હેલ્થ વિભાગ ના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ વાહક જન્ય રોગો ની ડ્રાઈવ યોજાય


















Recent Comments