અમરેલી

અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયા નહિ પણ તક જરૂર

અમદાવાદ અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા દિવ્યાંગો માટે રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયાની નહીં પણ તકની જરૂર છે અપંગ એકતા સમિતિ રાણીપ દિવ્યાંગ રાસ-ગરબા કાર્યક્રમ ૨૦૨૫ અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા તા.૨૧-૦૯-૨૦૨૫ ને રવિવાર ના રોજ દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે અતિથિ વિશેષ ડૉ.હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સાબરમતી વિધાનસભા વિષ્ણુભાઈ વાઘેલા ટ્રસ્ટી શ્રી નિલકંઠ મહાદેવ રાણીપ ખાતે દિવ્યાંગો ને પ્રોત્સાહિત કરવા નું સુંદર આયોજન તારીખ ૨૧-૦૯-૨૦૨૫ રવિવાર સમય સાંજે ૬-૦૦ કલાકે સ્થળ નીલકંઠ મહાદેવના મેદાનમાં બલોલનગર ચાર રસ્તા પાસે રાણીપ અમદાવાદ ઓરકેસ્ટ્રા શ્રીમતી ભાવનાબેન પંચાલ અને તેમની ટીમ દ્વારા આયોજકો શ્રી ઓ બટુકભાઈ પંચાલ અધ્યક્ષ પ્રમુખ કિશોરભાઈ રાઠોડ શ્રી જ્યોત્સનાબેન બી સુથાર ચંદુભાઈ ટી ભાટી શ્રીમતી નયનાબેન રાઠોડ  વિશાલભાઈ પ્રજાપતિ સહમંત્રી ખજાનચી સહિત અપંગ એકતા સમિતિ દ્વારા દિવ્યાંગો માટે સુંદર આયોજન કરાયું છે

Related Posts