સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી રાજુલા માર્ગ અતિ ખરાબ પરિસ્થિતિમાં પસાર થયેલ હોય અને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્રનું પેટમાં પાણી હતું નથી વીજપડીથી ભમર રેલ્વે સ્ટેશન સુધીનો માર્ગ ભયંકર ખાડાઓ સાથે જોવા મળેલ હોય અવારનવાર રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી નાના વાહન તાલુકો અતિ વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે જ્યારે મોટા વાહનોમાં કોઈ તકલીફ ન હોય જેવો આસાનથી પસાર થઈ જતા હોય છે તકલીફ નાના વાહન ચાલકો વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો તાત્કાલિક અસરથી રસ્તો રીપેર કરવા માંગ ઉઠવા પામેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
વીજપડી રાજુલા માર્ગ અતિ ખરાબ હાલતમાં….


















Recent Comments