અમરેલી

જાણીતા યુટ્યુબર “ખજૂરભાઈ” ઉર્ફે નીતિનભાઈ જાની ટીમે માલધારી ના નેસડા માણી મહેમાનગતિ

અમદાવાદ જિલ્લા તાલુકો ધંધુકા તાલુકાના આકરૂં ગામે ભાલ ના નેસ ના ભરતભાઈ ભરવાડ તેમજ હરીભાઇ ભરવાડ ના મેહમાન બન્યા હતા નિતીનભાઇ જાની ઉર્ફે ખજુરભાઈ તેમજ ભાઇ લાલાભાઈ મહેશબાપુ ખજુરભાઇ ટીમે માલધારી ના નેસડા માં માણ્યો ભોજન પ્રસાદ આસ્વાદ ભાલ ના નેસ મા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહ ખેર વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિતીનભાઇ જાની ઉર્ફે ખજુરભાઈ ની સેવા ને બીરદાવી હતી ખજુરભાઇ એ ગરીબ ને ૩૬૯ જેટલા પાકા મકાનો બનાવી આપીયો છે ખરેખર ગરીબો ની સેવા એ પ્રભૂ સેવા ની અગ્રણી ઓ દ્વારા સરાહનીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી

Related Posts