ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ આયોજિત પંચ-સહસ્રદિન માનવસેવા મહાયજ્ઞ કાર્યક્રમ મુલતવી રાખવા અંગે અગત્યની જાણકારી

ઉમરાળા ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ હોસ્પિટલ (જિ.ભાવનગર) દ્વારા આયોજિત આગામી તા. ૩૦.૧૦.૨૦૨૫ ને ગુરૂવારનો “પંચ-સહસ્રદિન ભાનવસેવા મહાયજ્ઞ મહોત્સવ” કાર્યક્રમ વર્તમાનમાં ભારે વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે મુલતવી રાખવાની ફરજ પડેલ છે, જેની આપસૌએ નોંધ લેવા નમ્ર વિનંતી છે. નવી તારીખ નકકી થયા પછી આપશ્રીને અગાઉથી જાણ કરવામાં આવશે.લિ. સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ – ટીંબી ના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા ની યાદી માં જણાવ્યું હતું        

Related Posts