સાવરકુંડલા આજરોજ સાંજના પાંચ પછી વરસાદ વરસવાનો પ્રારંભ થયો. રસ્તા ભીના થયાં હજુ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમગ્ર નભમંડળ વાદળોથી છવાયેલું છે. આમ સાવરકુંડલા શહેરમાં પણ આજે વળી પાછું કમોસમી ચોમાસું..
આજનું વાતાવરણ જોતાં રાત્રે વરસાદ વરસવાની શક્યતાઓ બળવતર બની છે.












Recent Comments