સાવરકુંડલાના બાઢડા ગામ પાસે વાડીએ ટ્રેન નીચે આવી જવાથી માસુમનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ સાવરકુંડલાના બાઢડા ગામે વાડીએ રહેતા પ્રદીપભાઈ ઇન્દ્રસિંહ ભુરીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેનો બે વર્ષનો પુત્ર ભાગીયું રાખેલ વાડીએ રમતો હતો. રમતા રમતા રેલવે ટ્રેક પાસે આવી ગયેલ અને તેવામાં ટ્રેન પસાર થતાં ટ્રેન નીચે આવી જતા મરણ પામ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી. વેગડા વધુ તપાસ કરી રહ્યા
બાઢડા ગામ પાસે વાડીએ ટ્રેન નીચે આવી જવાથી માસુમનું મોત


















Recent Comments