અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી ના તા.૧૨/૧૨/૨૫ ના રોજ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત મા દરેક જિલ્લા તેમજ તાલુકા શહેર ગામ મા દરેક હિન્દુ ના ઘરે હનુમાન ચાલીસા પાઠ કરાવવામા આવશે સીતર હજાર ઘરમાં હનુમાન ચાલીસા પાઠ કરાવવામા આવશે હિન્દૂ હદય સમ્રાટ ડો. તોગડીયા એ વર્ષ સૌથી ધરબાર છોડી હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ રક્ષા નું કપરું કાર્ય કરી રહ્યા છે પ્રયાગ કુંભમાં એક કોરોડ હિન્દુ સનાતનની ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ઠંડી એક લાખ ધાબળા નુ વિતરણ કરાયું હતું પાંચ લાખ લોકો ને દવા નુ વિતરણ કરાયું હતું ડોક્ટર દ્વારા સેવા કરી હતી તેમજ કમોસમી વરસાદથી પીડીત તે ખેડૂત ને આર્થિક સહયોગ માટે યાચીકા અભિયાન ચલાવી ગરીબ ગુરબા માટે વસ્ત્ર કપડાં મીઠાઈ નુ વિતરણ દિવાળી જેવા પર્વ નિમિત્તે દેશભર મા અનોખી મુહિમ દ્વારા અનેક વિધ સેવા જ્યોત પ્રજ્વલિત કરી સેવા ના ભેખધારી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના જન્મદિવસે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે કાર્યકરો સંગઠનો દ્વારા તૈયારી ઓ પુરજોશ માં કરાય રહી છે
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ડો તોગડીયા જન્મદીને અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ કરાશે


















Recent Comments