અમરેલી ACCESS ડેવલપમેન્ટ સર્વિસીસ વતી FPO ઇમ્પેક્ટ એવોર્ડ્સ 2025 માટે પ્રતિષ્ઠિત જ્યુરીએ શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડન( FPO )ઓફ ધ યર – લાર્જ શ્રેણી હેઠળ વિજેતા તરીકે પસંદ કરી છે.
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બદલ મંડળી ના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા નું સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી તથા અશ્વિનભાઈ સાવલિયા તેમજ અમરેલી જિલ્લા ટીમ સહકાર જિલ્લા બેંક તથા ડેરી ના પદાધિકારીઓ એ અભિનંદન પાઠવ્યા હતા
આ પસંદગી સંસ્થાના અસાધારણ પ્રદર્શન, અસરકારક શાસન અને ખેડૂતોની આજીવિકાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના આધારે કરવામાં આવી છે. FPO ઇમ્પેક્ટ એવોર્ડ્સ પ્રેઝન્ટેશન સમારોહ 4 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 4:00 થી 5:30 વાગ્યા દરમિયાન લાઇવલીહૂડ્સ ઇન્ડિયા સમિટ 2025 ના બીજા દિવસે યોજાશે.લાઇવલીહૂડ્સ ઇન્ડિયા સમિટ 2025 3 થી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન નવી દિલ્હીમાં વિન્ડસર પ્લેસ સ્થિત હોટેલ લે મેરિડિયન ખાતે યોજાશે આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરવા માટે આજે ભાવનાબેન ગોંડલીયા દિલ્હી રવાના


















Recent Comments