લિલીયા તાલુકા ના નાના એવા ઢાંગલા દર શનિવારે જળધારા હનુમાન દાદા મંદિરે ઢાંગલા
ધૂન નું આયોજન હોય લોકો ના સારા નરહા પ્રસંગો માં ધૂન કરી જે રકમ એકત્રિત થાય તેમાં થી વિદ્યા દાન ની અનોખી મુહિમ ચલાવાય રહી છે જળધારા ધૂન મંડળ નામે ધૂન મંડળ ના યુવાનો દ્વારા સુંદર અભિગમ વ્યક્ત કરાયો અન્નદાન થી પણ વિદ્યા દાન ચડિયાતું છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે જળધાર ધૂન મંડળ દ્વારા ગાય વગાડી એકત્રિત થતી રકમ માંથી ધૂન મંડળ દ્વારા જ જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓના શિક્ષણ પાછળ ખર્ચ કરી બાળકો ને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધારાય રહ્યો છે


















Recent Comments