દામનગર શહેર માં સીતારામનગર વિસ્તાર માં ઓટો એજન્સી નિઃશુલ્ક સેવા તકદીર ઓટો સેલ્સ એજન્સી ના મોભી રિજવાનભાઈ અને આદિલ પઠાણ સહિત ના યુવાનો દ્વારા રાહદારી ઓને તીક્ષ્ણ પતંગ દોરી થી બચાવવા અનોખું અભિયાન વિના મૂલ્યે ટુ વહીલ ચાલકો ને હેન્ડલ ઉપર રક્ષિત કમાન સરિયો ફિટ કરી સુંદર સંદેશ આપી રહ્યા છે જિંદગી કિંમતી છે કાળજી રાખો ની માત્ર સલાહ નહિ પણ સગવડ પણ કરી અપાય છે રોડ રસ્તા ઉપર પસાર થતા ટુવહીલ ચાલકો ને સંપૂર્ણ નિઃશુલ્ક કમાન સરિયો ફ્રી માં આપી ફિટીંગ પણ કરી અપાય છે
“જિંદગી કિંમતી છે કાળજી રાખોના સંદેશ સાથે” તીક્ષ્ણ પતંગ દોરીથી રક્ષિત કમાન વિના મૂલ્યે તકદીર ઓટો સેલ્સના યુવાનોનું અભિયાન


















Recent Comments