દર વર્ષે સમગ્ર ભારતભરમાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાથ ધરવામાં આવે છે. અમરેલી સ્થિત જિલ્લા અદાલત કંપાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. જેમાં અમરેલીની તમામ અદાલતોના તમામ ન્યાયાધિશશ્રીઓ, કર્મચારીઓ, વકીલશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રીના વરદ્હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે તેમ અમરેલી જિલ્લા અદાલત રજિસ્ટ્રારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી સ્થિત જિલ્લા અદાલત કંપાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે
















Recent Comments