અમરેલી

ઠાંસા ગામે તાલુકા સ્તર ના ૭૭ માં રાષ્ટ્રીય પર્વ ની નાયબ કલેક્ટર લાઠી ના વરદહસ્તે સલામી આપશે

લાઠી તાલુકા સ્તર ના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી ઠાંસા ગામે કરાશે ૭૭ માં પ્રજાસતાક પર્વ એ લાઠી એસ ડી એમ શ્રી ની અધ્યક્ષતા માં ઉજવણી ને લઈ તૈયારી ૨૬ મી જાન્યુઆરી ૭૭ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી નાયબ કલેક્ટર શ્રી દ્વારા ત્રિરંગા ને સલામી અર્પી ધ્વજવંદન કરાશે સમગ્ર લાઠી તાલુકા વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ વચ્ચે સવારે પુરા અદબ થી સલામી ધ્વજવંદન સહિત રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમો દ્વારા શાળા ના વિધાર્થી ઓ દ્વારા પ્રભાત ફેરી યોજાશે દેશ પ્રેમ ની ઝાખી કરાવતી કૃતિ ઓની અદભૂત પ્રસ્તુતિ કરાશે ૭૭ માં પ્રજાસતાક પર્વ એ એસ ડી એમ શ્રી દ્વારા ઉદબોધન એવમ વૃક્ષા રોપણ સહિત ના કાર્યક્રમો યોજાશે 

Related Posts