રાષ્ટ્રીય

ઉજ્જૈન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નું મહા સંમેલન મળ્યું

ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મહાસંમેલન ઉજ્જૈન ખાતે તા૨૪ ફેબ્રુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા ની અધ્યક્ષતા રાષ્ટ્રીય મહામંત્રી દેવેશ ઉપાધ્યાય સંગઠન મહામંત્રી  ઇશ્વરી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજસિહ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષા

કુ શ્રી મુકતાબેન મકાણી માલાબેન રાવલ રાષ્ટ્રીય મંત્રી ઓજસ્વની રાષ્ટ્રીય અધ્યક્ષા કુ શ્રી રજનીબેન ઠકરૂલ કોષાધ્યક્ષ વિજય રેડી સહિત ની ઉપસ્થિતિ માં વિવિધ પ્રકાર ની યોજના બનાવવામાં આવી  મહાસંમેલન મા દેશ ભરમાં ૧૧ લાખ હનુમાન ચાલીસા ખોલવામાં આવી છે સંગઠન ની મહત્તા અંગે સર્વ ને અવગત કર્યા હિન્દુ ધર્મમાં હિન્દુ સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે સંગઠન માં આગળ વધી શકાય આ મહાસંમેલન મા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યાક્ષ ગીરીશભાઈ ધેલાણી મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ જયસુખભાઇ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર ડો કિરીટભાઇ દેશાણી ઈન્ડિયા હેલ્થ લાઈન પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 

Related Posts