વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં મુઠી ઉંચેરો માનવી પુસ્તક વિમોચન એકલ આરોગ્ય ગ્રામ સંગઠન દ્વારા આરોગ્ય સેવકાઓ ન પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ નું આયોજન કરવામાં આવેલ અને શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ના જાહેર જીવવાની ઝાંખી કરાવતું ” મુઠી ઊંચેરો માનવી “ના પુસ્તકનું વિમોચન સાથે સાથે ગિરીશભાઈ શર્મા દ્વારા લિખિત “સવર્ણ દિન”પુસ્તક નું ગુજરાતી ભાષાનું વિમોચન ,જે પુસ્તક નરેન્દ્રભાઈ મોદી ના સ્મરણોને ઉલ્લેખ તું આ પુસ્તક પાંચ ભાષામાં અનુવાદિત થયેલ છે એ ચાપડ,આશ્રમ ,વડોદરા મુકામે માં હરેશ્વરી,સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી,અજય સોની ,નીરવ કુમાર વસાવા , ડૉ.સામંતસિંહજી દહીંમાં ,જયેશભાઈ પંડ્યા, ડૉ.હિતેન્દ્ર પટેલ પૂર્વ ચેરમેન અને પુસ્તકોનો પ્રતિભાવ આપનાર નેશદ મકવાણા સાહેબ ડી. ઑ.વગેરે મહાનુભાવો અને સાથી કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ.જ્ઞાન એ આકાશ છે પુસ્તક ચળકતા તારા સંદેશ સાથે પુસ્તક વિમોચન દરમ્યાન સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી એ સુંદર સંદેશ આપ્યો હતો
ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં “મુઠી ઉંચેરો માનવી” અને સુવર્ણ દિન પુસ્તક વિમોચન


















Recent Comments