Click to teach Gmail this conversation is not important
દામનગર ના મેથળી ગ્રામજનો ની દામનગર પોલીસ સમક્ષ રાવ બેફામ દોડતા ડમ્પર થી વારંવાર સર્જતાં અકસ્માતો અંગે પગલાં લેવા રજુઆત મોટર વહિકલ એકટ ની મર્યાદા વિરુદ્ધ ઓવર લોડ ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતો માલિકી સમાંતર જિલ્લા પંચાયત ના આંતરિક માર્ગો ના ઉપીયોગ સામે ભારે નારાજગી તંત્ર દ્વારા જવાબદારી ની ફેંકાફેંકી માર્ગ સંકેત કે માર્ગ સમાલતી સામે ઉઠતા સવાલ મેથળી ગામે આવેલ પથ્થર ના ભડિયા નું ખનીજ વહન કરતા ડમ્પરો વારંવાર અકસ્માતો સર્જી રહ્યા છે લોકો ના જીવન જોખમ માં મૂકી રહેલ ડમ્પર ચાલકો સહિત ભડિયા માં ચાલતી ખનીજ ઉપાર્જન અંગે ક્યાં ભડિયા ને કેટલા ક્યુબીક મીટર ખનીજ કાઢ્યું ? તેની મર્યાદા માપ સાઈઝ બધું લોલમલોલ તંત્ર એકા બીજા ની જવાબદારી નો ખો આપી મેથળી ગ્રામજનો ને રીતસર ટલ્લે ચડાવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર એ ઓવર લોક વાહનો ગતિ મર્યાદા અને કુદરતી ખનીજ સંપદા ઉપર પૂરતું નિયંત્રણ રાખવા સામુહિક પણાં માં દામનગર પોલીસ સ્ટેશને રાવ લાવ્યું હતું ખનીજ માટે કરતા ભારે વિસ્ફોટ થી મેથળી ગામે અનેક ખાનગી મિલકતો ડેમેજ થઈ રહી છે મહા મુસીબતે પેટ કાપી ગરીબ ગુરબા શ્રમિક પરિવારો એ આશરો બનાવ્યો પણ માત્ર નજીવા સમય માં વિસ્ફોટ ના કારણે ડેમેજ ખાણ ખનીજ અને વાહન વહેવાર કચેરી ના સરકારી બાબુ ઓ સહિત ધારાસભ્ય ધ્યાન આપશે ?
















Recent Comments