દામનગર લાઠી તાલુકા ના નાના રાજકોટ ગામે જાહેર રસ્તા ની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડીકી દેનાર દબાણદાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ ગત તા.૦૯/૧૨/૨૫ ના રોજ ઓન લાઈન ફરિયાદ નંબર ૪૧૩૦૩૨૫૦૦૧૩૬૮૯ થી લેખિત ફરિયાદ બાદ ખોડયો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ સ્થાનિક વહીવટી રેવન્યુ પંચાયત પોલીસ સહિત ના સબંધ કરતા ના સ્પષ્ટ અભિપ્રાય બાદ જાહેર રસ્તા ની જમીન ઉપર દબાણ થયું હોવા ના તંત્ર ના લેખિત એકરાર બાદ જિલ્લા કલેકટર શ્રી ગુજરાત સરકાર ના આદેશ અનુસાર સ્થળે દબાણ દુરસ્તી માટે સ્થાનિક વહીવટી તંત્ર એ હુકમ ના પાલન માટે વિચિત્ર આચરણ કર્યું દબાણદારે જાતે સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું હોવા નું પ્રોસાઇડીગ કરી પંચ રોજકામ કરી જતા રહ્યા બાદ તુરંત સ્થળે પૂર્વવત જાહેર રસ્તો બંધ કરી દેતા દબાણ દાર ના હીત માં પ્રશાશનિક વ્યવસ્થા તંત્ર કેમ ? લેન્ડ ગ્રેબીગ ના કડક કાયદા ની અઘરી પ્રોસેસ બાદ અરજદાર ને ટટળાવાનું કારણ શું કડક નીતિ સામે તંત્ર ની નિયત કેમ ઢીલી છે ? લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ ના હુકમ નો અમલ કર્યો હોવા નું કારણ આપી ઓન લાઈન અરજી દફતરે કરી દેવાય હાથી ના દાંત જેમ ચાવવા ના અને દેખાડવા ના અલગ જેવી સ્થિતિ ઉભી કરાય ગરીબ પરિવારે જાહેર રસ્તા ની જમીન ઉપર થી દબાણ દૂર કરવા કરેલ સંઘર્ષ બાદ ન્યાય નહિ
“કડક નીતિ કરતા તંત્ર ની નિયત સાફ જરૂરી” નાના રાજકોટ ગામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ની ફરિયાદ માં વહીવટી તંત્ર એ કાગળ ઉપર દબાણ હટાવ્યું કે શું ?
















Recent Comments