જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત નો વીર હિન્દુ વિજયતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ નો ક્રિષ્ના બોર્ડીંગ ખામધોળ રોડ ખાતે સંગઠન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં તા ૧૩/૫/૨૦૨૬ જુનાગઢ ખાતે પ્રારંભ સત્ર માં મનોજસિહ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ ના તેમજ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી મા કામેદ્ધસિહ રાઠોડ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રોહિતભાઈ દરજી સૌરાષ્ટ્ર પ્રાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર અધ્યક્ષ મહામંત્રી જગદિશભાઈ વડોદરીયા પ્રાંત મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ મંત્રી ગીરીરાજસિંહ રાણા રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત મંત્રી ચંદુભાઈ વાળા જુનાગઢ વિભાગ અધ્યક્ષ રાજુભાઇ રાઠોડ વિભાગ મંત્રી ગૌરવભાઇ સુખાનદિ જિલ્લા પ્રમુખ અભિષેકભાઇ પટોળીયા બૌધ્ધીક પ્રમુખ રાજેનભાઇ સોની વિગેરે સહિત અનેકો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશિક્ષણ વર્ગ માં માર્ગદર્શન આપ્યું હતું
જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત નો વીર હિન્દુ વિજયતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ



















Recent Comments