ભાવનગર

શિશુવિહાર ખાતે આયુર્વેદ હાડકા અને મસાજ નેચરોપેથી હોમિયોપેથીક હેલ્થ કેમ્પ યોજાયો

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર, સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે 22 મે આયુર્વેદ, હાડકા અને મસાજ નો દુખાવો ધરાવતા પેશન્ટ માટે, નેચરોપેથી સારવાર તથા હોમિયોપેથીક સારવાર નો હેલ્થ કેમ્પ ડોક્ટર અરવિંદભાઈ ત્રિવેદી, ડોક્ટર ભાવિકાબેન હરિયાણી, ડોક્ટર હેતવીબેન ગોયાણી, ડોક્ટર વીણાબેન ગોહિલ, ડોક્ટર અભિલાષાબેન સોનપાલ ના માર્ગદર્શન હેઠળ 70 થી વધુ દર્દીઓને સારવાર અનુરૂપ માર્ગદર્શન અને દવા આપવામાં આવી હતી

Related Posts