વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજાના બાળકોએ તેમના સ્વાગત નિમિત્તે વર્ષા મંગલમ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી જેમાં ઓજારોનું પૂજન કર્યું ભૂમિ પૂજન કર્યું તેમજ ખેડૂત પાત્રની રજૂઆત થઈ વર્ષાઋતુના સંગીત વૃંદમાં બાળકોએ ગાયન વાદન તેમજ અભિનય નૃત્ય. વક્તવ્ય રજૂઆત કરીઆ કાર્યક્રમના મહેમાન શ્રી ડો પટેલિયા સાહેબ સદવિચાર હોસ્પિટલ ચોપડા ઘુસાભાઇ તાલુકા પંચાયત સદસ્યશ્રી, જીવણભાઈ ચોપડા, શાળાના ટ્રસ્ટીશ્રી, રાજુભાઈ ચોપડા રામપરા સરપંચ શ્રી હિંમતભાઈ પાવઠી સરપંચ શ્રી ભાદરકાપાસુ ભાઈ મોરલીધર ડાયમંડ શાળાના મેનેજિંગ ડિરેક્ટર હામુભાઈ ચોપડા ઉપસ્થિત રહ્યા હતા
શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ખાતે આજે વર્ષા મંગલમ કાર્યક્રમ અનેરી ઉજવણી કરવામાં આવી
















Recent Comments